gu_tn_old/jhn/09/01.md

802 B

General Information:

ઈસુ અને તેમના શિષ્યો સાથે ચાલતા જતા હતા ત્યારે તેઓને માર્ગમાં અંધ માણસ મળે છે.

Now

આ શબ્દ દર્શાવે છે કે લેખક એક નવી ઘટનાનું વર્ણન કરવા જઈ રહ્યો છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

as Jesus passed by

અહીં ""ઈસુ"" એ ઈસુ અને શિષ્યો માટેનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ અને તેના શિષ્યો ત્યાંથી પસાર થયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)