gu_tn_old/jhn/08/59.md

761 B

Then they picked up stones to throw at him

ઈસુએ જે કહ્યું છે તેનાથી યહૂદી આગેવાનો રોષે ભરાયા. અહીં સૂચિત છે કે તેઓ તેને મારી નાખવા માગે છે કારણ કે તેમણે પોતાને ઈશ્વર સમકક્ષ ગણાવી હતી.વૈકલ્પિક અનુવાદ ""ત્યારબાદ તેઓએ તેને મારી નાખવા માટે પથ્થરો લીધા કારણ કે તેમણે ઈશ્વર સમાન હોવાનો દાવો કર્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)