gu_tn_old/jhn/08/53.md

1.1 KiB

You are not greater than our father Abraham who died, are you?

યહૂદી આગેવાનો આ પ્રશ્નના ઉપયોગ દ્વારા ભારપૂર્વક કહેવા માંગે છે કે ઈસુ ઇબ્રાહિમ કરતા મોટા નથી. વૈકલ્પિક અનુવાદ: ""તું ખરેખર અમારા પિતા ઇબ્રાહિમ કરતાં મોટો નથીકે જે ખરેખર મૃત્યુ પામ્યા છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

father

પૂર્વજ

Who do you make yourself out to be?

ઈસુ વિચારે છે કે તે ઇબ્રાહિમ કરતા મોટો છે માટે યહૂદીઓ આ પ્રશ્નનો ઉપયોગ તેમને ઠપકો આપવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" તું પોતાને મોટો ન માનીશ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)