gu_tn_old/jhn/08/52.md

893 B

Jews

અહીં ""યહૂદીઓ"" એ ઈસુનો વિરોધ કરનારા ""યહૂદી આગેવાનો"" માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

If anyone keeps my word

જે કોઈ મારા શિક્ષણને અનુસરે છે

taste death

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે મૃત્યુનો અનુભવ કરવો. યહૂદી આગેવાનો ભૂલથી ધારે છે કે ઈસુ ફક્ત શારીરિક મૃત્યુ વિષે જ કહી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""મરણ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)