gu_tn_old/jhn/08/51.md

957 B

Truly, truly

જુઓ તમે (યોહાન 1:51) માં કેવી રીતે અનુવાદ કર્યું છે.

keeps my word

અહીં ""વચન"" એ ઈસુના ""શિક્ષણ"" માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા વચનો પાળે છે"" અથવા ""હું જે કહું છું તે કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

see death

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે મૃત્યુનો અનુભવ કરવો. અહીં ઈસુ આત્મિક મૃત્યુનો ઉલ્લેખ કરી રહ્યાં છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્મિક રીતે મરણ પામશે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)