gu_tn_old/jhn/08/43.md

928 B

Why do you not understand my words?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ મુખ્યત્વે યહૂદી આગેવાનોએ તેમનું સાંભળ્યું નહિ તેના બદલ ઠપકો આપવા માટે કરી રહ્યાં છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને કહીશ કે મારું બોલવું તમે કેમ સમજતા નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

It is because you cannot hear my words

અહીં ""બોલવું"" એ ઈસુના ""ઉપદેશો"" માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)