gu_tn_old/jhn/08/41.md

1.3 KiB

You do the works of your father

ઈસુ સૂચવે છે કે તેના પિતા શેતાન છે. વૈકલ્પિક અનુવાદ: ""ના! તમે તમારા બાપનાં કામ પ્રમાણે કરો છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

We were not born in sexual immorality

અહીં યહૂદી આગેવાનો એવું સૂચિત કરે છે કે ઈસુને ખબર નથી કે તેઓના અસલી પિતા કોણ છે. વૈકલ્પિક અનુવાદ: ""અમે તારા વિષે જાણતા નથી, પરંતુ અમે વ્યભિચારથી જન્મેલાં બાળકો નથી"" અથવા ""અમે સર્વ યોગ્ય લગ્નથી જન્મેલા છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

we have one Father: God

અહીં યહૂદી આગેવાનો દાવો કરે છે કે ઈશ્વર તેમના આત્મિક પિતા છે. ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)