gu_tn_old/jhn/08/37.md

732 B

Connecting Statement:

ઈસુ યહૂદીઓ સાથે વાત કરવાનું ચાલુ છે.

my word has no place in you

અહીં ""વચન"" એ ઈસુના ""ઉપદેશ"" અથવા ""શિક્ષણ"" જેને યહૂદી આગેવાનો સ્વીકારતા નથી તેની માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે મારા શિક્ષણને સ્વીકારતા નથી"" અથવા ""તમે મારા ઉપદેશથી તમારા જીવનને બદલાવા દેતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)