gu_tn_old/jhn/08/36.md

1.1 KiB

if the Son sets you free, you will be truly free

તે સૂચિત છે કે ઈસુ પાપથી મુક્ત થવા વિષે વાત કરી રહ્યાં છે, જે પાપ ન કરવા માટે સક્ષમ થવું તે માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જો પુત્ર તમને મુક્ત કરે છે, તો તમે ખરેખર પાપથી મુક્ત થશો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

if the Son sets you free

ઈસુ, ઈશ્વરના પુત્ર માટે પુત્ર એક મહત્વપૂર્ણ શીર્ષક છે. ઈસુ પોતાના વિષે કહેતા હતા. વૈકલ્પિક અનુવાદ: ""જો હું, પુત્ર, તમને મુક્ત કરુ"" (જુઓ: [[rc:///ta/man/translate/guidelines-sonofgodprinciples]] અને [[rc:///ta/man/translate/figs-123person]])