gu_tn_old/jhn/08/35.md

746 B

in the house

અહીં ""ઘર"" એ ""કુટુંબ"" માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""કુટુંબના કાયમી સભ્ય તરીકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the son remains forever

આ વાક્યમાં કરેલ શબ્દનો લોપ છે. તમે ગર્ભિત શબ્દોનો સમાવેશ કરીને તેનું અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""પુત્ર સદાકાળને માટે કુટુંબનો સભ્ય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)