gu_tn_old/jhn/08/34.md

528 B

Truly, truly

તમે (યોહાન 1:51) માં તમે કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

is the slave of sin

અહીં ""દાસ"" શબ્દ રૂપક છે. આ સૂચવે છે કે ""પાપ""એ પાપ કરનારના માલિક જેવો છે. વૈકલ્પિક અનુવાદ: ""પાપના દાસ જેવો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)