gu_tn_old/jhn/08/28.md

1.1 KiB

When you have lifted up

આ બાબત ઈસુને મારી નાખવા માટે વધસ્તંભ પર જડવાનો ઉલ્લેખ કરે છે.

Son of Man

ઈસુએ પોતાને માટે “માણસનો પુત્ર” શીર્ષક વાપરેલ છે.

I AM

શક્ય અર્થો 1) ઈસુ પોતાને યહોવાહ તરીકે ઓળખાવી રહ્યાં છે કે જેમણે મૂસા આગળ પોતાની ઓળખ ""હું છું"" તરીકે આપી હતી અથવા 2) ઈસુ કહે છે, ""હું જે છું તે છું.

As the Father taught me, I speak these things

હું ફક્ત તે જ કહું છું જે મારા પિતાએ મને કહેવાનું શીખવ્યું છે. ""પિતા"" શબ્દ ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)