gu_tn_old/jhn/08/18.md

1.5 KiB

I am he who bears witness about myself

ઈસુએ પોતાના વિષે સાક્ષી આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને મારા વિષેના પુરાવા આપુ છું

the Father who sent me bears witness about me

પિતા પણ ઈસુ વિષે સાક્ષી આપે છે. તમે સ્પષ્ટ કરી શકો છો કે આનો અર્થ એ છે કે ઈસુની સાક્ષી સાચી છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા પિતા જેમણે મને મોકલ્યો છે તે પણ મારા વિષે સાબિતી રજૂ કરે છે. તેથી તમારે વિશ્વાસ કરવો જોઇએ કે અમે તમને જે કહીએ છે તે સાચું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

the Father

ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. આ કોના પિતા છે તે જો તમારી ભાષામાં જણાવવું પડે એમ હૉય તો તમે કહી શકો ""મારા પિતા"" કારણ કે ઈસુએ નીચેની કલમોમાં તે જણાવ્યું છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)