gu_tn_old/jhn/08/17.md

1.3 KiB

Connecting Statement:

ઈસુ ફરોશીઓને અને અન્ય લોકોને પોતાના વિશે કહેવાનું ચાલુ રાખે છે.

Yes, and in your law

“હા” શબ્દ દર્શાવે છે કે ઈસુએ પહેલા જે વાત કરી હતી તેમાં ઉમેરો કરે છે.

it is written

આ એક નિષ્ક્રીય વાક્ય છે. તમે તેને કોઈ વ્યક્તિગત વિષય સાથે સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""મૂસાએ લખ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the testimony of two men is true

અહીં તાર્કિક રીતે એ સૂચિત થાય છે કે એક વ્યક્તિ બીજાના શબ્દોની ચકાસણી કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો બે માણસો એક જ વાત કહે છે, તો લોકો સમજી શકે છે કે તે સાચું છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)