gu_tn_old/jhn/08/16.md

2.0 KiB

if I judge

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જો હું લોકોનો ન્યાય કરું"" અથવા 2) ""જ્યારે પણ હું લોકોનો ન્યાય કરું

my judgment is true

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""મારો ન્યાય યોગ્ય હશે"" અથવા 2) ""મારો ન્યાય યોગ્ય છે.

I am not alone, but I am with the Father who sent me

ઈસુ કે જે ઈશ્વરના પુત્ર છે, તે પિતા સાથેના ખાસ સંબંધને કારણે અધિકાર ધરાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

I am not alone

આ માહિતી દ્વારા એ સૂચિત થાય છે કે ઈસુ એકલા ન્યાય કરતા નથી. વૈકલ્પિક અનુવાદ: ""હું એક્લો મારી મેળે ન્યાય કરતો નથી"" અથવા ""હું એકલો ન્યાય કરતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

I am with the Father

પિતા અને પુત્ર એક સાથે ન્યાય કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતા પણ મારી સાથે ન્યાય કરે છે"" અથવા "" મારી સાથે પિતા પણ ન્યાય કરે છે

the Father

ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. આ કોના પિતા છે તે જો તમારી ભાષામાં જણાવવું પડે એમ હૉય તો તમે કહી શકો ""મારા પિતા"" કારણ કે ઈસુએ નીચેની કલમોમાં તે જણાવ્યું છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)