gu_tn_old/jhn/08/13.md

742 B

You bear witness about yourself

તમે આ બધી બાબતો તમારા વિષે કહો છો

your witness is not true

ફરોશીઓ સૂચિત કરી રહ્યાં છે કે માત્ર એક જ વ્યક્તિની સાક્ષી સાચી નથી કારણ કે તેની ચકાસણી કરી શકાતી નથી. વૈકલ્પિક અનુવાદ: ""તું પોતે તારા વિશે સાક્ષી આપી શકે નહિ"" અથવા "" તું પોતે તારા વિશે જે કહે તે ખરું ન પણ હોય "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)