gu_tn_old/jhn/07/51.md

1.2 KiB

Does our law judge a man ... what he does?

ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. આને નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આપણો યહૂદી નિયમ અમને માણસનો ન્યાય કરવાની મંજૂરી આપતો નથી ... તે શું કરે છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Does our law judge a man

અહીં નિકોદેમસ નિયમની વાત જાણે કે તે વ્યક્તિ હોય તે રીતે કરે છે. જો તમારી ભાષામાં આ સ્વાભાવિક નથી, તો તમે તેને કોઈ વ્યક્તિગત વિષય સાથે અનુવાદિત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""શું આપણે માણસનો ન્યાય કરીએ છીએ"" અથવા ""આપણે માણસનો ન્યાય કરતા નથી "" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)