gu_tn_old/jhn/07/46.md

877 B

Never has anyone spoken like this

ઈસુએ જે કહ્યું તેનાથી તેઓ કેવી રીતે પ્રભાવિત થયા તે બતાવવા અધિકારીઓ અતિશયોક્તિ કરે છે. તમારે સ્પષ્ટતા કરવાની જરૂર પડી શકે છે પ્રત્યેક વ્યક્તિ સર્વ સમયે અને સ્થળે જે બોલ્યા તે જાણવાનો દાવો અધિકારીઓ કરી રહ્યાં ન હતા. "" એના જેવી અદ્ભુત વાતો કહેતા ક્દી કોઇ માણસને આપણે સાંભળ્યા નથી!"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-hyperbole]])