gu_tn_old/jhn/07/40.md

634 B

This is indeed the prophet

આ કહેવા દ્વારા, લોકો સૂચવે છે કે તેઓ વિશ્વાસ કરે છે કે ઈસુ મૂસા જેવા પ્રબોધક છે કે જેને મોકલવાનું ઈશ્વરે વચન આપ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ""આ ખરેખર તે પ્રબોધક છે જે મૂસા જેવા છે જેની આપણે પ્રતીક્ષા કરી રહ્યા છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)