gu_tn_old/jhn/07/38.md

1.4 KiB

He who believes in me, just as the scripture says

શાસ્ત્ર કહે છે તે પ્રમાણે જે કોઈ મારામાં વિશ્વાસ કરે છે.

rivers of living water will flow

જીવતા પાણીની નદીઓ"" એ રૂપક છે જે આત્મિક રીતે ""તરસ્યા લોકોને"" ઇસુ તરફથી મળતા જીવનનું પ્રદર્શિત કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્મિક જીવન પાણીની નદીઓની જેમ વહેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

living water

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""પાણી જે જીવન આપે છે"" અથવા 2) ""પાણી જેને કારણે લોકો જીવે છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

from his stomach

અહીં પેટ એ આંતરિક મનુષ્યને રજૂ કરે છે, ખાસ કરીને વ્યક્તિનો બિન-શારીરિક ભાગ. વૈકલ્પિક અનુવાદ: ""તેની અંદરથી"" અથવા ""તેના હૃદયમાંથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)