gu_tn_old/jhn/07/37.md

1.5 KiB

General Information:

થોડા સમય પછી. હવે તે પર્વનો છેલ્લો દિવસ છે અને ઈસુએ જનમેદનીને કહ્યું.

great day

તે “મોટો” દિવસછે કારણ કે તે પર્વનો છેલ્લો અથવા અતિ મહત્વનો દિવસ છે

If anyone is thirsty

અહીં ""તરસ"" શબ્દ રૂપક છે જેનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ પાણીની ""તરસ"" ની જેમ ઈશ્વરની બાબતોની ખૂબ ઇચ્છા રાખે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ ઈશ્વરની બાબતોની ઇચ્છા રાખે છે તે જાણે કે પાણીની ઇચ્છા રાખનાર તરસ્યા માણસ જેવો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

let him come to me and drink

પીએ"" શબ્દ રૂપક છે જેનો અર્થ છે કે ઈસુ જે આત્મિક જીવન પૂરું પાડે છે તેને મેળવવુ. વૈકલ્પિક અનુવાદ: ""તેને મારી પાસે આવવા દો અને તેની આત્મિક તરસ છીપાવા દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)