gu_tn_old/jhn/07/36.md

505 B

What is this word that he said

આ ""શબ્દ"" એ રૂપક છે જે ઈસુના ઉપદેશનો અર્થ સૂચવે છે, જે યહૂદી આગેવાનો સમજવામાં નિષ્ફળ ગયા હતા. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તેણે કહ્યું ત્યારે તે શેના વિશે વાત કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)