gu_tn_old/jhn/07/31.md

641 B

When the Christ comes, will he do more signs than what this one has done?

ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" ખ્રિસ્ત આવશે, ત્યારે તે આ માણસે કરેલા ચિહ્નો કરતાં વધુ ચમત્કારો કરી શકશે નહિ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

signs

આ ચમત્કારો સાબિત કરે છે કે ઈસુ એ જ ખ્રિસ્ત છે.