gu_tn_old/jhn/07/28.md

1.5 KiB

cried out

ઘાંટૉ પાડીને કહ્યું

in the temple

ખરેખર ઈસુ અને લોકો મંદિરના આંગણામાં હતા. વૈકલ્પિક અનુવાદ: ""મંદિરના આંગણામાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

You both know me and know where I come from

આ નિવેદનમાં યોહાન વક્રોક્તિનો ઉપયોગ કરે છે. લોકો માને છે કે ઈસુ નાઝરેથના છે. તેઓ જાણતા નથી કે ઈશ્વરે તેમને સ્વર્ગમાંથી મોકલ્યા છે અને તેમનો જન્મ બેથલહેમમાં થયો હતો. વૈકલ્પિક અનુવાદ: ""તમે સર્વ મને જાણો છો અને તમને લાગે છે કે હું ક્યાંથી આવ્યો છું તે ત મે જાણો છો "" (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

of myself

મારા પોતાના અધિકારથી. તમે યોહાન 5:19 માં ""મારી મેળે"" કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

he who sent me is true

મને મૉકલનાર તો ઈશ્વર છે અને તે સત્ય છે