gu_tn_old/jhn/07/24.md

824 B

Do not judge according to appearance, but judge righteously

આના દ્વારા ઈસુ સૂચવે છે કે લોકોએ તેઓ જે જુએ છે તેના આધારે જ શું યોગ્ય છે તે નક્કી ન કરવું જોઈએ. કાર્ય કરવા પાછળ એક હેતુ હોય છે જે જોઈ શકાતો નથી. વૈકલ્પિક અનુવાદ: ""તમે જે જુઓ છો તે પ્રમાણે લોકોનો ન્યાય કરવાનું બંધ કરો! ઈશ્વરની દ્રષ્ટીમાં જે યોગ્ય છે તેના પ્રત્યે વધુ સભાન રહો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)