gu_tn_old/jhn/07/22.md

750 B

not that it is from Moses, but from the ancestors

અહીં યોહાન સુન્નત વિષેની વધારાની માહિતી પૂરી પાડે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

on the Sabbath you circumcise a man

ઈસુ સૂચવે છે કે સુન્નત કરવી તે પણ કામ જ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે વિશ્રામવારે છોકરો હોય તેની સુન્નત કરો છો. તે પણ કામ જ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

on the Sabbath

યહૂદીઓના વિશ્રામના દિવસે