gu_tn_old/jhn/07/20.md

503 B

You have a demon

આ જણાવે છે કે તુ ગાંડો છે અથવા તને ભૂત વળગેલ છે.

Who seeks to kill you?

ભાર દર્શાવવા આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કોઈ તને મારી નાખવાનો પ્રયાસ કરતું નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)