gu_tn_old/jhn/07/12.md

443 B

he leads the crowds astray

અહીં “ગેરમાર્ગે ... દોરી જાય છે” એ કોઈને કંઈક અસત્ય બાબત પર વિશ્વાસ કરવા માટે સમજાવવું તેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""તે લોકોને છેતરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)