gu_tn_old/jhn/07/10.md

862 B

General Information:

વાર્તાની ગોઠવણી બદલાય છે, ઈસુ અને તેમના શિષ્યો હવે ઉત્સવમાં છે.

when his brothers had gone up to the festival

આ “ભાઈઓ” ઈસુના નાના ભાઈઓ હતા.

he also went up

યરૂશાલેમ ગાલીલથી ઊંચાઈ પર છે જ્યાં ઈસુ અને તેના ભાઈઓ અગાઉ હતા.

not publicly but in secret

આ બે વાક્યોનો અર્થ એક જ છે. વિચારને ભાર આપવા માટે પુનરાવર્તિત કરવામાં આવેલ છે. વૈકલ્પિક અનુવાદ: ""છાની રીતે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)