gu_tn_old/jhn/07/07.md

586 B

The world cannot hate you

અહીં ""જગત"" એ જેઓ જગતમાં રહે છે તે લોકો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જગતના સર્વ લોકો તમારો દ્વેષ કરી શકતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

I testify about it that its works are evil

હું તેઓને કહું છું કે તેઓ જે કરી રહ્યાં છે તે ભૂંડા કામ છે