gu_tn_old/jhn/07/06.md

654 B

My time has not yet come

સમય"" શબ્દ એક ઉપનામ છે. જે દ્વારા ઈસુ સૂચવે છે કે તેમણે પોતાનું સેવાકાર્ય બંધ કરવાનો આ યોગ્ય સમય નથી. વૈકલ્પિક અનુવાદ: ""મારું કાર્ય પૂર્ણ કરવાનો આ યોગ્ય સમય નથી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

your time is always ready

કોઈપણ સમય તમારા માટે સારો છે