gu_tn_old/jhn/04/48.md

616 B

Unless you see signs and wonders, you will not believe

તે સિવાય... અવિશ્વાસ કરવોએ અહીં બમણું નકારાત્મક છે. કેટલીક ભાષાઓમાં આ વિધાનનું સકારાત્મક રૂપમાં અનુવાદ કરવું વધુ સ્વાભાવિક છે. વૈકલ્પિક અનુવાદ: ""ફ્ક્ત જો તમે ચમત્કાર જોશો તો જ વિશ્વાસ કરશો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)