gu_tn_old/jhn/04/44.md

846 B

For Jesus himself declared

ઈસુએ ""પ્રગટ"" કર્યું છે અથવા આ કહ્યું છે તે ભારપૂર્વક કહેવા સારુ સ્વવાચક સર્વનામ ""પોતે"" ઉમેરેલ છે. આને તમે તમારી ભાષામાં અનુવાદ કરી શકો છો કે જે વ્યક્તિ પર ભાર દર્શાવે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)

a prophet has no honor in his own country

લોકો પોતાના દેશના પ્રબોધકને આદર અથવા સન્માન આપતા નથી અથવા ""પ્રબોધક પોતાના વતનમાંના લોકોથી માન પામતો નથી"".