gu_tn_old/jhn/04/43.md

459 B

General Information:

ઈસુ નીચે ગાલીલમાં જાય છે અને એક જુવાનને સાજો કરે છે. અગાઉ ઈસુએ કંઇક કહ્યું હતું તે વિષેની પૃષ્ઠભૂમિ કલમ 44 આપણને પૂરી પાડે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

from there

યહૂદીયામાંથી