gu_tn_old/jhn/04/37.md

808 B

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

One sows, and another harvests

વાવણી"" અને ""કાપણી"" શબ્દો રૂપક છે. જે ""વાવણી કરે છે"" તે ઈસુનો ઉપદેશ પ્રગટ કરે છે. જે ""કાપણી"" કરે છે તે લોકોને ઈસુનો ઉપદેશ સ્વીકારવામાં મદદ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""એક વ્યક્તિ બીજ વાવે છે, અને બીજો વ્યક્તિ પાકની કાપણી કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)