gu_tn_old/jhn/04/29.md

1.2 KiB

Come, see a man who told me everything that I have ever done

ઈસુ તેના વિષે કેટલું બધું જાણે છે તેથી પ્રભાવિત થઈ ગઈ છે તે બતાવવા માટે સમરૂની સ્ત્રી અતિશયોક્તિ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આવોને એવા માણસને જુઓ કે જે માણસને હું અગાઉ ક્દી મળી નથી છતાંપણ તે મારા વિશે ઘણું જાણે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)

This could not be the Christ, could it?

સ્ત્રી જાણતી નથી કે ઈસુ એ ખ્રિસ્ત છે, તેથી તે એક એવો પ્રશ્ન પૂછે છે જેના જવાબની અપેક્ષા ""ના"" છે, પરંતુ તે નિવેદન આપવાને બદલે પ્રશ્ન પૂછે છે કેમકે તે એવુ ઈચ્છતી હતી કે લોકો પોતાની માટે નિર્ણય કરે.