gu_tn_old/jhn/04/23.md

1.3 KiB

Connecting Statement:

ઈસુ સમરૂની સ્ત્રી સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

However, the hour is coming, and is now here, when true worshipers will

તેમ છતાં, સત્યથી ભજનારાઓને માટે આ યોગ્ય સમય છે

the Father

આ ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

in spirit and truth

શક્ય અર્થો આ પ્રમાણે છે ""આત્મા"" અહીં 1) આંતરિક વ્યક્તિ, મન અને હૃદય, વ્યક્તિ શું વિચારે છે અને જેને પ્રેમ કરે છે તે અને ક્યાં ભક્તિ કરવા જાય છે અને કયા વિધિઓ પાળે છે તે ભિન્ન છે, અથવા 2) પવિત્ર આત્મા. વૈકલ્પિક અનુવાદ: ""આત્માથી અને સત્યતાથી"" અથવા ""આત્માની સહાયથી અને સત્યમાં

in ... truth

ઈશ્વર વિષે શું સત્ય તે યોગ્ય રીતે વિચારવુ