gu_tn_old/jhn/04/09.md

921 B

Then the Samaritan woman said to him

“તેમને” શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે.

How is it that you, being a Jew, are asking ... for something to drink?

ઈસુએ સમરૂની સ્ત્રી પાસે પીવાનું પાણી માગ્યું તેથી તે આશ્ચર્ય પામી તેને દર્શાવવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""મારા માનવામાં નથી આવતું, કે તમે યહૂદી થઈને સમરૂની પાસે પીવાને પાણી કેમ માગો છો!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

have no dealings with

ની સાથે વ્યવહાર રાખતા નથી