gu_tn_old/jhn/03/36.md

566 B

He who believes

વિશ્વાસ કરનાર વ્યક્તિ અથવા “જે કોઈ વિશ્વાસ કરે છે”

the wrath of God stays on him

અમૂર્ત સંજ્ઞા ""કોપ"" શબ્દનો અનુવાદ ""સજા"" ના ક્રિયાપદ સાથે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેને સજા આપવાનું ચાલું રાખશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)