gu_tn_old/jhn/03/32.md

820 B

He testifies about what he has seen and heard

યોહાન ઈસુ વિષે બોલી રહ્યો છે. વૈકલ્પિક અનુવાદ: "" “સ્વર્ગમાંથી જે આવ્યો છે તેણે સ્વર્ગમાં જે જોયું છે અને સાંભળ્યું છે તે કહે છે

no one accepts his testimony

ફક્ત થોડા લોકો જ ઈસુ પર વિશ્વાસ કરે છે તેની પર ભાર મૂકવા યોહાન અતિશયોકતિ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""બહુ થોડા લોકો તેના પર વિશ્વાસ કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)