gu_tn_old/jhn/03/31.md

1.1 KiB

He who comes from above is above all

જે સ્વર્ગમાંથી આવે છે તે અન્ય લોકો કરતાં વધુ મહત્વના છે

He who is from the earth is from the earth and speaks about the earth

યોહાનનો અર્થ એ છે કે ઈસુ તેના કરતા મોટા છે કારણ કે ઈસુ સ્વર્ગમાંથી આવ્યા છે અને યોહાનનો જન્મ પૃથ્વી પર થયો છે. વૈકલ્પિક અનુવાદ: ""જેનો જન્મ આ જગતમાં થયો છે તે વિશ્વમાં રહેનારા સર્વ લોકોના જેવો છે અને આ જગતમાં શું થાય છે તે વિષે તે કહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

He who comes from heaven is above all

આનો અર્થ પ્રથમ વાક્ય જેવો જ છે. યોહાન ભાર મૂકવા માટે પુનરાવર્તન કરે છે.