gu_tn_old/jhn/03/29.md

1.0 KiB

Connecting Statement:

યોહાન બાપ્તિસ્ત વાત કરવાનુ ચાલુ રાખે છે

The bride belongs to the bridegroom

અહીં ""કન્યા"" અને ""વરરાજા"" રૂપકો છે. ઈસુ ""વરરાજા"" છે અને યોહાન ""વરરાજા"" ના મિત્ર જેવો છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

This, then, is my joy made complete

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી મને અનહ્દ આનંદ થાય છે"" અથવા ""તેથી હું ખૂબ આનંદ કરું છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

my joy

“મારો” શબ્દ એ યોહાન બાપ્તિસ્ત જે વાત કરી રહ્યો છે તેનો ઉલ્લેખ કરે છે.