gu_tn_old/jhn/03/28.md

768 B

You yourselves

અહીં ""તમે"" બહુવચન છે અને જે સર્વ લોકો સાથે યોહાન વાત કરી રહ્યો છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે સર્વ"" અથવા ""તમે બધાં"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-you]] અને [[rc:///ta/man/translate/figs-rpronouns]])

I have been sent before him

આ સક્રિય સ્વરૂપમાં કહી કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે મને તેમની આગળ મોકલ્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)