gu_tn_old/jhn/03/23.md

864 B

Aenon

આ શબ્દનો અર્થ “ઝરણા” પાણીના (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

Salim

યર્દન નદી પછી તરત આવેલુ ગામ અથવા નગર. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

because there was much water there

કારણ કે તે સ્થળે ઘણાં ઝરણા હતા

were being baptized

આ વાક્યને તમે સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""યોહાન તેઓને બાપ્તિસ્મા આપતો હતો"" અથવા ""તે તેઓને બાપ્તિસ્મા આપતો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)