gu_tn_old/jhn/03/20.md

495 B

so that his deeds will not be exposed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેથી અજવાળા દ્વારા તેના કામો પ્રગટ થાય નહિ "" અથવા ""જેથી પ્રકાશ તેના કાર્યોને સ્પષ્ટ રીતે પ્રગટ ન કરે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)