gu_tn_old/jhn/03/19.md

1.6 KiB

Connecting Statement:

ઈસુ નિકોદેમસને પ્રત્યુત્તર આપવાનું પૂર્ણ કરે છે.

The light has come into the world

ઈસુમાં પ્રગટ થયેલ ઈશ્વરના સત્ય માટે “અજવાળું"" શબ્દ એક રૂપક છે. ઈસુ પોતાના વિષે ત્રીજા પુરુષમાં વાત કરે છે. જો તમારી ભાષા લોકોને ત્રીજા પુરુષમાં કહેવાની મંજૂરી આપતી નથી, તો તમારે અજવાળું કોણ છે તે સ્પષ્ટ કરવાની જરૂર પડશે. ""જગત"" એ સૃષ્ટિમાં રહેતા સર્વ લોકો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જે અજવાળા સમાન છે તેણે સર્વ લોકોને ઈશ્વરનું સત્ય પ્રગટ કર્યું છે"" અથવા ""હું, કે જે અજવાળા સમાન છું તે આ જગતમાં આવ્યો છું"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]] અને rc://*/ta/man/translate/figs-123person)

men loved the darkness

અહીં “અંધકાર” એ દુષ્ટતા માટેનું રૂપક છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)