gu_tn_old/jhn/03/16.md

618 B

God so loved the world

અહીં ""જગત"" એક ઉપનામ છે જે જગતમાંના દરેકનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

loved

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તેનું લક્ષ બીજાની ભલાઈ છે, પછી ભલે તે પોતાને ફાયદો ન કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને તે જ સાચા પ્રેમના સ્રોત છે.