gu_tn_old/jhn/03/14.md

855 B

Just as Moses lifted up the serpent in the wilderness, so must the Son of Man be lifted up

આ શબ્દાલંકારને સમાનતા કહેવામાં આવે છે. જે રીતે મૂસાએ અરણ્યમાં પિત્તળનો સર્પ ""ઊંચો કર્યો” હતો તેમ કેટલાક લોકો ઈસુને “ઊંચો કરશે”. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

in the wilderness

અરણ્ય એ એક શુષ્ક અને વેરાન સ્થળ છે, પરંતુ અહીં ખાસ કરીને જ્યાં મૂસા અને ઇઝરાએલીઓ ચાલીસ વર્ષો સુધી ચાલ્યા હતા તે સ્થાનનો ઉલ્લેખ કરે છે.