gu_tn_old/jhn/03/12.md

1.0 KiB

Connecting Statement:

ઈસુ નિકોદેમસને પ્રત્યુત્તર આપવાનું ચાલુ રાખે છે.

I told you ... you do not believe ... how will you believe if I tell you

તમે"" શબ્દ ત્રણેય સ્થળોએ બહુવચન છે અને સામાન્ય રીતે યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

how will you believe if I tell you about heavenly things?

આ પ્રશ્ન નિકોદેમસ અને યહૂદીઓના અવિશ્વાસને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો હું તમને આકાશમાંની વાતો કહીશ તોપણ તમે ચોક્કસપણે વિશ્વાસ કરવાના નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

heavenly things

આત્મિક બાબતો