gu_tn_old/jhn/03/11.md

920 B

you do not accept

તમે"" શબ્દ બહુવચન છે અને સામાન્યરીતે તે યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)

Truly, truly

હવે પછીની માહિતી મહત્વપૂર્ણ અને સાચી છે તે દર્શાવવા તમારી ભાષા જે રીતે ભાર મૂકે છે તે રીતે આનો અનુવાદ કરો. તમે યોહાન 1:51 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

we speak

જ્યારે ઈસુએ કહ્યું કે “આપણે,” ત્યારે તેઓ નિકોદેમસનો સમાવેશ કરતા નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)